TODAY STATE EXAMINATION BOARD TET-2 EXAM DATE DECLARED
TET-2 EXAM DATE :- 19/07/2015, SUNDAY


ભારતે જાતે
બનાવેલો પહેલો ઉપગ્રહ 'આર્યભટ્ટ' છોડયાને
આજે ૧૯મી એપ્રિલે બરાબર ૪૦ વર્ષ થયાં છે. ચાર દાયકાની અંતરીક્ષ ક્ષેત્રની
વિકાસયાત્રાએ ભારતની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવવાનું કાર્ય કર્યું છે.
ભારતના વિજ્ઞાાનીઓએ જાતે બનાવેલા ઉપગ્રહ 'આર્યભટ્ટ'ને રશિયાની ધરતી પરથી
છોડવો પડયો હતો, જ્યારે આજે ભારત અનેક વિદેશી ઉપગ્રહોને છોડી આપવાનું કાર્ય
વ્યાવસાયિક ધોરણે કરવા સજ્જ બની ગયો છે. આમ, આ ચાળીસ વર્ષમાં આપણે
અંતરીક્ષ ક્ષેત્રે અભૂતપૂર્વ અને અદ્ભુત પ્રગતિ સાધી છે અને ભારત અંતરીક્ષ
ક્ષેત્રે સુપરપાવર દેશ બની ગયો છે.

લાભ થવાથી લોભ વધે છે . આથી લોભ કે લાલચમાં ન પડીને પોતાના દ્વારા કમાયેલી સંપત્તિ એટલે કે સાધનામાં જ લીન રહેવું જોઈએ .

Teaching Post (Full time):
1.Professor in Cardiac Anaesthesiology
2.Assistant Professor in Medicine(C.C)
3.Assistant Professor in Surgery(C.C)
4.Assistant Professor in Anesthesiology
5.Assistant Professor in Paediatrics
Non-Teaching Post (Full time):
1.Full Time Anaesthetist
2.Full time Surgeon
3.Senior Administrative Post:
4.Deputy Chief Finance Officer
Research Post:
1.Research Officer
2.Research Associate
3.Research Assistant
4.Research Fellow
5.Junior Research Fellow
Paramedical Post:
1.Junior Pharmacist
2.Junior Cardiac Physiotherapist
3.Physiotherapist
Interview Date: 02, 05, 06 & 07/05/2015
Interview Time: 10:00 am, 10:30 am, 11:00 am, 12:00 pm & 4:00 pm