Dec 30, 2014

ધોરણ-૯ થી ધો-૧૨ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) નું સળંગ એકમ ગણવા બાબત ...!

Number of Players in Sports

🌾Very Important  In Competative Exam
🚲 Number of Players in Sports ¤ Baseball- 9. ¤ Rugby football- 15. ¤ Polo- 4. ¤ Water Polo- 7. ¤ Kho Kho- 9. ¤ Kabaddi - 7. ¤ Hockey- 11. ¤ Football (Soccer)- 11. ¤ Cricket- 11. ¤ Netball - 7. ¤ Volleyball- 6. ¤ Badminton- 1 or 2 (Singles & Doubles respectively). ¤ Tennis- 1 or 2 (Singles & Doubles respectively). ¤ Table Tennis- 1 or 2 (Singles & Doubles respectively). ¤ Basketball- 5 . ¤ Gymnastic- Several individuals compete simultaneously. ¤ Billiards/Snooker- 1. ¤ Boxing- 1. ¤ Chess- 1. ¤ Bridge- 2 . ¤ Croquet- 13 or 15. ¤ Golf- Several individuals compete simultaneously. ¤ Lacrosse- 12. 

Check your CCC Results, Its Original / Fake!!!!

GCVT Dwara Levayel Gujarat Vividh ITI ma Levayel Hti, jema Exam Date 27-04-2007 thi 31-05-2013
Levayel CCC Exam Nu List Ahi Mukvama Aavel Che,Aa Dates ma Exam Aapnar Potanu Name Search kri ne Kharai Kri le.
Check Your Result/ ITI List : Click Here
Read Official Circular : Click Here

Saurashtra University External M.A Education Sem 1 Hall Ticket Available

Download Hall Ticket : Click Here

GWSSB Nayab Karypalak Engineer (Civil) Examination Call Letters Available(11-01-2015)

Post Name :Nayab Karypalak Engineer(Civil)
No.of Post :13
Written Exam Date: 11/01/2015
Download Call Letter : Click Here 

Sarva UP Gramin Bank Recruitment of Officers and Office Assistnats 2015

Post Name:

Important Dates :
Beginning date of Payment of Application
Fees : 30th December 2014 to 14th
January 2015
Opening date for Online Registration :
30th December 2014
Last Date for Online Registration : 14th
January 2015
Notification :Click Here 
Download Challan: Click Here 
Apply online : Click Here

Kandla Port Trust Recruitment for Class-I and Class-II officers Posts 2015

Posts :
1. Hydraulic Engineer
2. Senior Assistant Estate Manager
3. Accounts Officer Gr-I
4. Assistant Traffic Manager Gr-I
5. Assistant Executive Engineer (Civil)
6. Assistant Engineer (D/T)
7. Assistant Electrical Engineer (F/C)
8. Assistant Engineer (Electrical)
Notification : Click Here
Apply Online : Click Here

Border Security Force (BSF)Recruitment for Various Posts 2014-15

Check Official Website : Click Here

Indian Cost Gaurd Recruitment 2014-15

Check All Details in Official Notification

Surat Municipal Corporation empalanment As Structure Vacancy

Post Name : Structurer
Last Date :15-01-2015

GWSSB Deputy Executive Engineer (Civil) Exam Syllabus & General Instructions(11-01-2015)

GWSSB (Gujarat water Supply and Sewerage Board) Deputy Executive Engineer (Civil) Examination Syllabus &  General Instructions.
Exam will be held on 11th January 2015
Download Syllabus & General Instructions : Click Here

7th CPC Estimated Pay Calculator | All Pay Bands

Check Your Estimated Pay : Click Here

UIIC Assistants (Clerks) Online Exam 2015 Call Letters Available

The exam will be held on 3rd and 4th January 2015 (The details
of exact date, time and venue are indicated in the call letters.
Download Call Letter : Click Here

GSSSB Bin Sachivalay Clerk Class 3 Computer Typing Test Related Important Notification

View Notification : Click Here

ચાલો અમદાવાદ ની સફરે (ગર્વ છે ગુજરાતી છું ) ...............!

Kem Chho Amdavad...!! Lets Shout Out Loud!!

Kem Chho Amdavad...!! Lets Shout Out Loud!!નવરાત્રી


એલિસબ્રિજ

ગુજરાત યુનિવર્સીટી


રીવરફ્રન્ટ


અડાલજની વાવ


પતંગોત્સવAapnu Amdavad’s history starts from the 11th century when it was inhabited by Karandev I, the Solanki ruler of Anhilwara. He then had further established a city called Karnavati which was set right on the banks of the river Sabarmati.

Solanki further ruled Ahmedabad until the 13th century and thereafter the city was conquered by the Sultanate of Delhi.

In early 15th century, the Muzaffarid dynasty was established in Gujarat. If we look upon to the past traditions, Sultan Ahmed Shah, while camping on the banks of the River Sabarmati, saw a hare who was chasing a dog. This act impressed the Sultan who then decided to locate the capital of his kingdom here and called it Ahmedabad.

Ahmedabad became the base camp for the Indian freedom movement, When Gandhiji created an Ashram on the bank of the river Sabarmati. He guided his followers to intensify the nationalist activities. In 1930, Gandhi initiated the Salt Satyagraha from Ahmedabad by voicing out from his ashram on the famous Dandi Salt March. The city administration and economic institutions were rendered functionless by the large masses of people who took to the streets in peaceful protests in the early 1930s, and again in 1942 during the Quit India movement.

In 1947, India got its independence and the process of reorganization which was initiated by Sardar Patel. Ahmadabad thenbecame the capital of the new state of Gujarat post bifurcation of the State of Mumbai on 1 May 1960. During that period, a large number of educational and research institutions were founded in the city which accommodates the Indian Institute of Management (IIM) and Space Applications Centre of the Indian Space Research Organization (ISRO), making it a major centre of higher education, science and technology. Today, Ahmedabad is famous from various aspects like culture, education, industry and many more to rediscover.

Ahmedabad is known to be the cultural and economical centre of Gujarat and the seventh largest city of India. The people of Ahmedabad commonly refer to the city as Amdavad and strongly and consider to be as "Aapnu Amdavad

Aapnu Amdavad is running towards gaining the World Hertiage Status and we are Sure it will get this as we Pakko Amdavadis are known to preserve our Heritage and our Culture

- See more at: http://aapnuamdavad.com/about-us/#sthash.JsncF5R9.dpuf

 

Source:- aapnu amdavad

 

Download Call Letters of SBI Associates Clerks 2015 Pre-Exam Training

Note : Online Exam Call Letters of SBI Associates Clerks 2015 will be available by 10th January 2015.
Download Call Letter : Click Here

Print Your Adhar Card Here

UID

Income TAX Calculator 2014-15 (Assesment Year 2015-16)

Income TAX Calculator 2014-15 (Sunil Dave) 

ફોર્મ ૧૬ ઓટોમેટીક ભરાઈ જાય તેવું ઈન્કમટેક્ષ  કેલ્ક્યુલેટર આ જ બ્લોગ ઉપર બે થી ત્રણ દિવસમાં મૂકવામાં આવશે. આ એક્સેલ શીટમાં કોઈ ખામી જણાય તો શ્રી સુનિલભાઈના શીટમાં આપેલ મોબાઈલ નંબર ઉપર ધ્યાન દોરશો.
આભાર
જિતેન્દ્ર પટેલ

Exam and CC Tv Cemera

Congratulation

New SSC Centre

GOOD NEWS FOR GRANTED HIGHER SECONDARY BHARTI WAITING.

GRANTED HIGHER SECONDARY SCHOOL WAITING ROUND MA SCHOOL PASANDGI KAREL CANDIDATES NE  DAREK JILLA MA THI SCHOOL PASANDGI MATE BOLAVEL 6E.

CLERK NE CCC VINA FULL PAGAR NAHI APE.

KUTCH:-GANDHI JAYANTI NI VALTAR RAJA VARSH 2014-15 MA BHOGAVVA BABAT.

EDUCATIONAL NEWS UPDATES

SANGH DWARA DHARNA NO KARYKRAM MOKUF:-PRESS NOTE.

Dec 29, 2014

CCI Head Clerk Question Paper (28-12-2014)

CCI Head Clerk Question Paper (28-12-2014) :
Question Paper : Click Here
CCI Senior Clerk Question Paper : Click Here
Exam was held on 28-12-2014

CCI Senior Clerk Question Paper (28-12-2014)

CCI Senior Clerk Question Paper (28-12-2014) :
Question Paper : Click Here
CCI Head Clerk Question Paper : Click Here
Exam was held on 28-12-2014

National Insurance Company Ltd (NICL) Recruitment of Administrative Officers (Scale I) 2015

Bhavesh Suthar No comments
National Insurance Company Ltd (NICL)
Recruitment of Administrative Officers
(Scale I) 2015
Post Name :
1. Finance:60 Posts
2. Legal : 60 Posts
3.Automobile Engineering :30 Posts
4.Information Technology:20 Posts
5.Total Specialist:170 Posts
6.Generalist:192 Posts
Important Dates :
Online Registration Starts from Date :04-01-2015
Last Date of Online Registration :24-01-2015
Official Notification : Click Here
Apply online : Click Here (Link will be activated from 5th January 2015)

Walk in interview - SVNIT,Surat for Teaching Assistant Post

Interview Date : 30,31/12/2014

Saurashtra University External M.A Education Sem 3 Result Declared

Result : Click Here

GSSSB Progress Assistant/ Computer/ Investigator Document Verification Program & Agriculture Department of Gujarat- Director of Animal Husbandry Exam Provisional Answer Key Declared

1.GSSSB Progress Assistant/ Computer/ Investigator Document Verification Program on 06/01/2015,Exam was held on 23/11/2014.
 2.Agriculture Department of Gujarat- Director of Animal Husbandry Exam Provisional Answer Key Declared
Official website : Click Here

UPSC Advt.No 21/2014 for Various Vacancies

Official Notification:Click Here

GWSSB Nayab Karypalak Engineer(Civil) Examination Notification Declared

Post Name:Nayab Karypalak Engineer(Civil)
No.of Post:13
Written Exam Date:11/01/2015
Download Call Letter Start from Date:30/12/2014 at 04:00 pm on OJAS
Read Notification:

GPSC Upates

RAJY SARKAR NA KARMCHARIO DWARA 30 MI A UPVAS.

SURAT:-JILLA NI SCHOOLS MA SAFAI KAMDAR MUKASHE.

પ્રાથમિક શિક્ષકે દફતરો ક્યાં સુધી સાચવવા .

કાયમી સાચવવાના દફતરો
૧. ઉમરવારી અથવા વયપત્રક ૨. ડેડોસ્ટોક રજીસ્ટર ૩. આવક રજીસ્ટર ૪. જાવક રજીસ્ટર ૫. સિક્કા રજીસ્ટર ૬. કાયમી હુકમોની ફાઈલ ૭. પગાર બિલ
૩૪ વર્ષ સુધી સાચવવાનાં રજીસ્ટરો
૧. અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો ૨. વાલી સ્લીપ ફાઈલ ૩. શાળાની આવક જાવક ફાઈલ ૪. વાઉચર ફાઈલ ૫. વિઝીટ બૂક ૬. સુચના બૂક ૭. કન્ટીજન્સી હિસાબ ૮. શાળા ફંડ હિસાબ ૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ ૧૦. શાળાફંડ વાઉચર ફાઈલ
૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો
૧. ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર ૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ ૩. સ્ટોક રજીસ્ટર ૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ
૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો
૧. શિક્ષકોનું હાજરી પત્રક ૨. બાળકોનું હાજરી પત્રક ૩. પરિણામ પત્રક ૪. લોગબુક ૫. ટપાલ બૂક ૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ ૭. માસિક પત્રકોની ફાઈલ ૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ ૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ ૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર ૧૧. વાલી સંપર્ક રજીસ્ટર ૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ
૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો
૧. શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ ૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ ૩. પત્ર વ્યવહારની ફાઈલ ૪. રજા રીપોર્ટની ફાઈલ

કર્મચારીઓનુ લઘુત્તમ વેતન વધીને 15000 રુપિયા થશે.

➡તમામ રાજ્યોએ પણ કેન્દ્ર સરકારના નવા સુધારાનો અમલ કરવો પડશે. ➡નવા કાયદાથી લાખો કામદારોની આવક બમણી તઈ જશે. ➡સરકાર હવે નોકરીયાતોને મળતા લઘુત્તમ વેતનની મર્યાદાને વધારીને 15000 રુપિયા કરવાનુ વિચારી રહી છે. ➡એક અંગ્રેજી અખબારે આપેલા અહેવાલ પ્રમાણે મીનીમમ વેજ એક્ટમાં સુધારો કરવા માટેની કાર્યવાહી સરકારે શરુ કરી દીધી છે.નેશનલ વેજ એક્ટ હેઠળ 45 જેટલી આર્થિક પ્રવૃત્તિઓને સમાવવામાં આવી છે.આ તમામ પ્રવૃત્તિઓ કે વ્યવસાયોમાં કામ કરનારા કામદારોને સુધારાયેલા કાયદાનો લાભ મળશે.જોકે રાજ્યોને તો 1600 જેટલી આર્થિક પ્રવૃત્તિઓ કે વ્યવસાયોને લઘુતમ વેતન ધારા હેઠળ સમાવવા માટેની છુટ છે. જો લઘુતમ વેતન વધ્યુ તો કામદારોની સરેરાશ આવક બમણી થઈ જશે.કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા આ મુદ્દે આગામી દિવસોમાં તમામ રાજ્યોની એક બેઠક બોલાવવામાં આવનાર છે.કારણકે એક્ટમાં કેન્દ્ર સરકાર જે સુધારો કરશે તે રાજ્યોને પણ લાગુ પડશે.આ માટેની જોગવાઈ પણ એક્ટમાં રાખવામાં આવી છે. સરકારને અપેક્ષા છે કે લઘુત્તમ વેતન વધશે તો તેના કારણે કામદારો અને શ્રમિકોને જે અસંતોષ છે તે ઓછો થશે અને કંપનીઓને પણ વાટાઘાટો કર્યા વગર નવા ક્ષેત્રોમાં કર્મચારીઓની ભરતી કરવાની તક મળશે. જોકે આ ક્ષેત્રના ઘણા જાણકારોનુ માનવુ છે કે કાયદો બનાવ્યા બાદ પણ તેના અમલમાં જે મુશ્કેલીઓ છે તેના કારણે કામદારોને તેનો કેટલો લાભ મળશે તે જોવાનુ રહ્યુ.હાલમાં દરેક રાજ્યોમાં લઘુત્તમ વેતન અલગ અલગ આપવામાં આવે છે.તેમાં પણ સમાનતા આવશે.

SABARKANTHA:-HTAT PROMOTION BHARTI SCHOOL PASANDGI CAMP.

KHEDA:- HTAT PROMOTION BHARTI SCHOOL PASANDGI CAMP PARIPATRA.

HTAT BHARTI:-GANDHINAGAR JILLA NI SCHOOLS NU LIST.

SOCIAL SCIENCE COURT MATTER:- KALE HIGH COURT MA HAJAR RAHEVA TAKID.

Dec 27, 2014

IMP CCC Exam Questions

ટયુશન કરી રહેલા શિક્ષકોની સામે બોર્ડની હવે લાલ આંખ

આચાર્ય અને સંચાલકો સામે પણ તવાઈ : ટયુશન કરતા નથી તેવી લેખિત ખાતરી શિક્ષકોને આપવી પડશે : ટયુશન પર પ્રતિબંધ છતાં શિક્ષકો ટયુશનમાંવ્‍યસ્‍ત.ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની ગ્રાન્‍ટેડ અને નોન ગ્રાન્‍ટેડ માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓના શિક્ષકો પર ટયૂશન કરવા પર મૂકવામાં આવેલ છે. તેમ છતાં મોટાભાગનાં શિક્ષકો ટયુશન કરતા હોવાથી ચોકાવનાકી વિગતો બહાર આવી છે. જેનાં પગલે શિક્ષણ વિભાગે શાળાનાં શિક્ષકો પાસે ટયુશન નહીં કરવા અંગે બાંદેધારી પત્ર લખાવાનું નક્કી કર્યું છે તેમજ ટયુશન પરમાં પ્રતિબંધનું પાલન નહી કરનાર શાળાના શિક્ષક ઉપરાંત આચાર્ય અને સંચાલકો સામે પણ શિક્ષાત્‍મક પગલા લેવામાં આવશે. પ્રાપ્‍ત થતી માહીતી મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા રાજયની ગ્રાન્‍ટેડ અને નોન ગ્રાન્‍ટેડ શાળાઓનાં કોઈ પણ શિક્ષકને ટયુશન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. બોર્ડ ટયુશન પર પ્રતિબંધ મૂકવા બાદ દર વર્ષે શાળાઓનાં આચાર્યો પાસેથી તેમની શાળાનો એકપણ શિક્ષક ટયુશન કરતા નથી તેવી લેખીત બાંહેધરી પણ મેળવે છે. જો કે શાળાના આચાર્યોની લેખીત બાંહેધરી છતાં પણ રાજયની મોટાભાગની શાળાઓનાં શિક્ષકો ટયુશન કરતા હોવાનો ખુલાસો સામે આવ્‍યો છે. જેનાં કારણે સિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણઅધીકારીઓને ટયુશન રજિસ્‍ટરને રેગ્‍યુલર રીતે મેન્‍ટેન કરવાની સુચના આપી છે. આ અંતર્ગત હવે શાળાનાં આચાર્ય ઉપરાંત શિક્ષકોએ પણ લેખીતમાં પોતે ટયુશન કરતા નથી તેવી બાંહેધારી આપવાની રહેશે એટલું જ નહી બાંહેધરી પત્ર લખ્‍યા બાદ શાળાના આચાર્યે દરરોજ ટયુશનનું રજિસ્‍ટર મેન્‍ટેન કરવાનું રહેશે આ રજિસ્‍ટ્રમાં શાળાનો કોઈ શિક્ષક ટયુશન કરતો નથી તેવું લખ્‍યુ હશે અને જો શાળાનો કોઈ પણ શિક્ષક ટયુશન લેતા પકડાશે તો શિક્ષકની સાથે સાથે શાળાનાં આચાર્ય અને સંચાલકો સામે પગલા લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પોતાનું ટયુશન આપવા માટે ફરજ પડાવી હોવાની ચોકાવનારી ફરીયાદ શિક્ષણ બોર્ડ સમક્ષ આવી છે.શિક્ષકો દ્વારા ટયુશન નહીં આવનાર વિદ્યાર્થીઓને ઈન્‍ટરનલ માર્ક કાપવાની આવનાર વિદ્યાર્થીઓને ઈન્‍ટરલ માર્ક કાપવાની ધમકી અપાય છે.

News Update