Dec 12, 2014

સાયન્સના પહેલા-ત્રીજા સેમેસ્ટરનું પરિણામ 13મીએ જાહેર કરાશે 13મીએ સવારે 8 વાગ્યેથી

 www.gseb.org પરથી પરિણામ જોઈ શકાશે