ગુજરાતી શ્રુતિ ફોન્ટ ઈન્ડીક 2
દ્વારા કઈ રીતે ટાઈપીંગ કરશો તે અંગેની સંપૂર્ણ સમજ અહી જુદા જુદા ફોરમેટની
ફાઈલો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. વિડીઓ ફાઈલ દાવર ક્યા મુલક્ષારો
અને માત્રાઓ ટાઇપ કરવા માટે કીબોર્ડ ની કઈ કી નો ઉપયોગ કરવો તે અંગે સમજ
આપવામાં આવી છે. જયારે પીડીએફ ફાઈલમાં કેટલાક અઘરા અને જોડ્યા ગુજરાતી
શબ્દો માટેની માહિતી રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે.