Jan 23, 2015

ઈન્ટરનેટની દુનિયા સાથે જોડાયેલ Related Examમાં આવેલ Qus-Ans.

૧.      વિશ્વમાં સૌથી મોટા કમ્પ્યુટર નેટવર્ક નું નામ શું છે?  -  ઈન્ટરનેટ
૨.      Email ના જન્મદાતા નું નામ શું છે?  -  રે. ટોમલિસન
  ૩.      ઈન્ટરનેટમાં ઉપયુક્ત WWW નું પૂરું નામ શું છે?  -  World Wide Web
૪.      વર્લ્ડ વાઈડ વેબ ( www ) ના શોધક કોણ છે?  -  ટીમ વર્નર્સ લી 
૫.      ઈન્ટરનેટ પર વિશ્વની પ્રથમ નવલકથાનું નામ શું છે?  -  રાઈડીંગ ધ બુલેટ
૬.      દેશનું પ્રથમ સાઈબર અપરાધ પુલીસ સ્ટેસન ક્યાં છે?  -  કટક (ઓરિસા)
૭.      http નું પૂરું નામ શું છે?  -  Hyper Text Transfer protocol
૮.      ભારતની પહેલી એવી કઈ પાર્ટી છે જેને ઈન્ટરનેટ પર પોતાની વેબસાઈટ બનાવી?  -  ભારતીય જનતા પાર્ટી (BJP)
૯.      ભારતનું કયું રાજ્ય છે જેને પહેલી વાર ઈન્ટરનેટ પર રાજ્યની ટેલીફોન ડીરેક્ટરીઓ ઉપલબ્ધ કરી?  -  સિક્કિમ
૧૦.    ગૂગલ, યાહૂ, એમએસએન અને રેડીફ એ શું છે?  -  ઈન્ટરનેટ સર્ચ એન્જીન
૧૧.    ફ્રી ઈ-મૈલ સેવા હાટમેલ ( Hot mail ) ના જન્મદાતા કોણ છે?  -  સબીર ભાટિયા
૧૨.    ઈન્ટરનેટના જન્મદાતા કોને કહેવામાં આવે છે?  -  વિટન જી. સર્ફ ને
૧૩.    કઈ પ્રણાલીમાં ઈન્ટરનેટ દ્વારા વ્યાપાર કરવામાં આવે છે?  -  ઈ-કોમર્સ માં
૧૪.    E-Mail નું પૂરું નામ શું છે?  -  Electronic Mail
૧૫.    પ્રથમ પત્ર પત્રિકાઓ જે ઈન્ટરનેટ પર ઉપલબ્ધ થઇ તેનું નામ શું છે?  -  ધ હિંદુ (પત્ર) ધ ઇન્ડિયા ટુડે (પત્રિકા)
૧૬.    ઈન્ટરનેટનો આરંભ ૧૯૬૯ માં ક્યાં વિભાગ દ્વારા અર્પાનેટ ( ARPANET–Advanced Research Project Agency Net ) દ્વારા કરવામાં આવ્યો?  -  અમેરિકી રક્ષા વિભાગ
૧૭.    ઈન્ટરનેટનો પહેલો સફળ સોફ્ટવેર કયો છે?  -  મોજેક (MOSAIC)
૧૮.    ભારતમાં ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે થયો?  -  ૧૫ ઓગસ્ટ ૧૯૯૫
૧૯.    ભારતમાં પ્રથમ ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવવાવાળી કંપની કઈ હતી?  -  વિદેશ સંચાર નિગમ લિ.  ( VDNL)
૨૦.    ભારતમાં ઈન્ટરનેટ સેવાનો પ્રારંભ કરવાવાળી નીજી ક્ષેત્રની પહેલી કંપની કઈ હતી?  -  સત્યમ ઇફો વે 
૨૧.    કેરિયર સલાહ સાથે સંબંધિત હિન્દી ની પ્રથમ વેબસાઈટ કઈ છે?  -  કેરિયર સલાહ ડોટ કોમ 
૨૨.    ઈ-કોર્ટની અવધારણા લાગુ કરવાવાળી ભારતની પ્રથમ હાઈકોર્ટ કઈ છે?  -  દિલ્લી હાઇકોર્ટ 
૨૩.    ઓનલાઈન વોટિગ ની સુવિધા ઉપલબ્ધ કરવાવાળું ભારતનું પ્રથમ રાજ્ય કયું છે?  -  ગુજરાત

No comments:

Post a Comment