સચિવાલય ઓફીસ આસીસ્ટન્ટ, વર્ગ-૩,
ભરતી માટે જાહેરાત ક્રમાંકઃ ૩૯/૨૦૧૪૧૫ ને અનુલક્ષીને તા.૪.૦૧.૨૦૧૫ ના રોજ
ભાગ-૧ ની લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવેલ. ભાગ-૧ ની લેખિત
પરીક્ષાના પરિણામને આધારે, કુલ ખાલી જગ્યા ૨૦૦ ના ત્રણ ગણા જેટલા
ઉમેદવારોને ભાગ-ર, ની કોમ્પ્યુટર પ્રોફીસીયન્સી ( કાર્યક્ષમતા ) કસોટી
માટે બોલાવવામાં આવશે. જેમાં ગુજરાતી/અંગ્રેજી ટાઇપીંગ ટેસ્ટ સમાવિષ્ઠ છે.
ટાઇપીંગ ટેસ્ટ માટેની સૂચનાઓ.
--》CLICK HERE & DOWNLOAD.
--》CLICK HERE & DOWNLOAD.
No comments:
Post a Comment