
વિશ્વકપ ક્રિકેટમાં
અત્યાર સુધી અનેક કીર્તિમાન રચવામાં આવ્યા છે. આ વિશ્વ કપમાં અનેક એવા રેકોર્ડ હશે જે
વિશ્વકપમાં શામેલ થઈ રહેલ ટીમો અને ખેલાડીઓના નિશાના પર હશે. તો આવો જાણીએ એ
રેકોર્ડ જે આ વર્લ્ડ કપમાં તૂટી શકે છે.
- અત્યાર
સુધી વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ ગ્લેન
મૈક્યાએ લીધી છે. અત્યાર સુધી મલિંગા વિશ્વકપમાં 31
વિકેટ લઈ ચુક્યા
છે. જો મલિંગા દરેક મેચમાં 4
વિકેટ પણ લેશે તો પણ તેમનો રેકોર્ડ નહી તોડી શકે.
- વિશ્વકપમાં સૌથી વધુ
એક્સ્ટ્રા 59 રન
આપવાનો રેકોર્ડ સ્કોટલેંડના નામે છે. સ્કોટલેંડે આ રેકોર્ડ 1999ના
વિશ્વકપમાં પોતાને નામે કર્યો હતો.
- એક
વિશ્વકપમાં 3-3 સદી સૌરવ
ગાંગુલી. માર્ક વો. અને મૈથ્યુ હેડેન લગાવી ચુક્યા છે.
- ઈયોન
મોર્ગન(ઈગ્લેંડ આયરલેંડ) અને એડ જોયસે
(ઈગ્લેંડ. આયરલેંડ) વિશ્વકપમાં બે એવા ખેલાડી છે જે બે ટીમો તરફથી રમ્યા. આ પહેલા
કૈપ્લર વૈસલ્સ(દ. આફ્રિકા ઓસ્ટ્રેલિયા) અને કર્મિસ (કનાડા વેસ્ટઈંડિઝ) આવુ
કરી ચુક્યા છે.
- વિકેટકિપર
એડમ ગિલક્રિસેટે વિશ્વકપમાં સૌથી
વધુ 52 શિકાર (45
મેચ.. 7 સ્ટંપિંગ)
કર્યા છે. કુમાર સંગકારા 46 શિકાર(36
કેચ. 10 સ્ટંપિંગ)
તેને પાર કરી શકે છે
-વિશ્વકપમાં
સૌથી વધુ વાર ચાર-ચાર વિકેટ આફ્રિદી.
વોર્ન અને મુરલીધરને લીધી છે. આફ્રિદી એકવાર ફરી 4
વિકેટ લઈને આ
રેકોર્ડ પોતાને નામે કરી શકે છે.
- વિશ્વકપમાં
સૌથી વધુ 5 વાર શૂન્ય પર આઉટ થવાનો રેકોર્ડ
ન્યુઝીલેંડના નાથન એસ્ટલના નામ પર છે. દક્ષિણ આફ્રિકાના કપ્તાન જે ચાર
વાર શૂન્ય પર આઉટ થઈ ચુક્યા છે. તેઓ આ અણગમતા રેકોર્ડને આ વખતે પોતાને નામે
કરી શકે છે.
- વીરેન્દ્ર
સહેવાગે વિશ્વકપ 2011માં દરેક વખતે
પોતાનુ ખાતુ ચોક્કો લગાવીને ખોલ્યુ છે. આવુ કરનારા તેઓ એકમાત્ર બેટ્સમેન છે.
- સૌરવ
ગાંગુલી(2003) નોકઆઉટ મેચમાં
સદી લગાવનારા એકમાત્ર ભારતીય બેટ્સમેન છે.
- સચિને
2003માં વિશ્વકપમાં 7
હાફ સેંચુરી
બનાવી હતી. કોઈ બેટ્સમેન દ્વારા એક વિશ્વકપમાં સૌથી
વધુ હાફ સેંચુરી બનાવવાનો
આ રેકોર્ડ છે.
- વિશ્વકપમાં
ભારત તરફથી સૌથી સફળ બોલર અનિલ કુંબલે છે. તેણે 31
વિકેટ લીધી છે.
No comments:
Post a Comment