Feb 12, 2015

Whats app



Use in Google Chrome Browser
વોટ્સ અપ કોમ્પ્યુટર/Laptop માં કેવી રીતે વાપરવું તેનો ગુજરાતી વિડીઓ Download માટે ક્લીક કરો .



How to Install Whats App Plus 1?
  • Go to Whats app Setting Option>Chat Setting

  • Back Up Conversation

  • Remove Any Whats App on your Phone
  • install new Whats App Official

  • Activate Phone Number

  • Back up Whats App in Order to not Lose the Correspondence (Settings>Chat Setting>Back up Conversation)

એન્ડ્રોઇડમા ફોલ્ડર અને વોટ્સ એપને પાસવર્ડ આપી લોક કરો

એન્ડ્રોઇડ ફોન માટે સરસ મજાની એપ્લીકેશન - ફોલ્ડર લોક
જેનાથી તમે મોબાઇલમાં રહેલ કોઇ પણ ફોલ્ડરને પાસવર્ડ આપી લોક કરી શકો છો,જેથી તમારો મોબાઇલ કોઇના પણ હાથમા જાય તો તમારે ચિંતા કરવાની જરુર નથી,બિન્દાસ આપો. Play Store માં જઇને ટાઇપ કરો Folder Lock


(૨) વોટ્સ એપ લોક કરો "એપલીકેશન લોક" જેનાથી તમારા વોટસ એપમાં કોઇ જઇ શકશે નહી,છે ને મજાની એપ.આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી મોબાઇલની કોઇ પણ એપ આમાં પાસવર્ડથી લોક કરી શકશો .Play Store માં જઇને ટાઇપ કરો App Lock.

એક જ સ્માર્ટફોનમાં આ રીતે 2 વોટ્સએપ એકાઉન્ટ યુઝ કરી શકાય...

 2 એકાઉન્ટથી પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો છો

- આ શક્ય છે ખરૂં, જાણો કઇ રીતે?


કેટલાય મોબાઇલ ફોન યુઝર્સ ડ્યુઅલ સિમનો ઉપયોગ કરે છે. તેવામાં એક જ સ્માર્ટ ફોનમાં બન્ને નંબર પર વોટ્સએપ એકાઉન્ટ ચલાવવા માંગે છે, જેથી કરીને તમે તમારા પ્રોફેશનલ અને પર્સનલ ફ્રેન્ડ્સને ડિવાઇડ કરી શકો અને એક સાથે બે એકાઉન્ટ હોવાને કારણે પ્રોફાઇલ અને સ્ટેટ્સને લઇને તમારી પ્રાઇવસી પણ બની રહે. આ માટે તમારે એક એપ 'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ' ડાઉનલોડ કરવી પડશે.
1.
સૌથી પહેલા સ્માર્ટ ફોનમાં'સ્વિચમી મલ્ટીપલ એકાઉન્ટ'એપ ઇનસ્ટોલ કરો.એપ.ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

2. આ એપને ઓપન કર્યા બાદ અલગ-અલગ વોટ્સએપ પ્રોફાઇલ બનાવો

3. તમે જે પહેલું વોટ્સએપ એકાઉન્ટ બનાવશો તે એડમિનિસટ્રેટર એકાઉન્ટ બનશે. જેથી કરીને તમે તમારા ફોનની દરેક એપ અને ડેટા એક્સેસ કરી શકો છો. આ એડમિનિસટ્રેટર એકાઉન્ટ કે પ્રાઇમરી એકાઉન્ટ તમારા સ્માર્ટફોનમાં ડાઉનલોડ વોટ્સએપનો ડિફોલ્ટ યુઝ થશે.

4. બીજી એકાઉન્ટ(સેકેન્ડરી એકાઉન્ટ) માટે તમારે વોટ્સએપ ફરીથી ઇન્સટોલ કરી એક્ટિવ કરવુ પડશે. આ માટે તમારે પહેલા સ્વિચમી ઓપન કરો અને સેકેન્ડરી એકાઉન્ટ સિલેક્ટ કરો. હવે તમે વોટ્સએપ ડાઉનલોડ કરો. પછી સેકેન્ડરી એકાઉન્ટ માટે વોટ્સએપ રજીસ્ટર કરો અને એક્ટિવેટ કરો.

5.એક વાર ઇન્સટોલ કર્યા પછી તમે બન્ને એકાઉન્ટથી વોટ્સએપ યુઝ કરી શકો છો.

No comments:

Post a Comment