Mar 17, 2015

વિશ્વગ્રાહક દિન - 15 March

logo
  • વૈશ્વિક અર્થકારણમાં ગ્રાહકોનું મહત્‍વ સ્‍વીકારી તેમનું શોષણ અને અન્‍યાય અટકાવવા માટે વિશ્વભરના રાષ્‍ટ્રોમાં ગ્રાહકોની જાગૃતિ માટે ઠોસ કદમ ઉઠાવવાના નિર્ધાર સાથે, સંયુકત રાષ્‍ટ્રોએ ૧૫મી માર્ચને જે રીતે વિશ્વગ્રાહક દિન જાહેર કરેલ છે તે જ રીતે આપણી રાષ્‍ટ્રીય સરકારે છેલ્લા ૧૦ વર્ષથી દેશભરમાં બહુરાષ્‍ટ્રીય કંપનીઓના આક્રમણ સામે ગ્રાહકોને રક્ષણ આપવા અને તેમાં જાગૃતિ લાવવા પ્રતિ વર્ષ ૪મી ડિસેમ્બરને ‘‘રાષ્‍ટ્રીય સુરક્ષા દિન'' તરીકે ઉજવવા નક્કી કરેલ છે.
  • ગ્રાહક સુરક્ષા Presentation Download
  • જાગો ગ્રાહક જાગો - (આભાર,શ્રેયસ દેસાઈ-સંદેશ)
"આપણે સૌ ગ્રાહક છીએ. પ્રત્યેક પબ્લિક અને પ્રાઇવેટ આર્થિક નિર્ણયોને અસર કરતો અથવા એવા નિર્ણયોથી અસર પામતો સૌથી મોટો આર્થિક સમૂહ ગ્રાહકોનો છે. આમ છતાં, ગ્રાહકોનો સમૂહ એ એવો
સમૂહ છે જેના અભિપ્રાયો મહદ્અંશે-
સાંભળવામાં આવતા નથી."

No comments:

Post a Comment