Mar 14, 2015

આ માણસ નહીં, હોટ અેર બલૂન છે

 આ માણસ નહીં, હોટ અેર બલૂન છે 
તાજેતરમાં મલેશિયામાં નદી પાસે આવેલી એક મસ્જિદ નજીક આકાશમાં એક ચહેરો તરતો જોવા મળ્યો છે. એક ડચ પેઈન્ટરના ચહેરા જેવુ દેખાતું આ ખરેખર બલૂન છે જે હોટ એર બલૂન ફેસ્ટિવલમાં સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતું.

No comments:

Post a Comment