Mar 17, 2015

GUJARATI BHASA SAHITY G.K.

🌹 1.ઝેર તો પીધા છે જાણી જાણી કૃતિના સર્જક કોણ છે?-મનુભાઈ પંચોળી
🌹2.ગુજરાતી ભાષામાં પ્રથમ ખંડકાવ્ય કોણ લખ્યું?-પ્રેમાનંદ
🌹3.કવિ રાજેન્દ્ર શાહ તેમની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?-ધ્વની
🌹4.જે પોષતું તે મારતું તે ક્રમ દિશે શું કુદરતી?આ કાવ્યપંક્તિ કોની છે?-કલાપી
🌹5.સૌરાષ્ટ્ર રસધાર કૃતિના લેખક કોણ?-ઝવેરચંદ મેઘાણી
🌹6.લગ્નમાં આવેલ વરપક્ષના મહેમાનો માટે કયો શબ્દ વપરાય છે?-જાનેયા
🌹7.ગુજરાતી ભાષાનું શબ્દકોશની રચના કોણે કરી હતી?-કવિ નર્મદ
🌹8.હિમાલયનો પ્રવાસ કૃતિના લેખક કોણ છે?-કાકાસાહેબ કાલેલકર
🌹9.ભોમિયો વિના મારા ભમવાતા ડુંગરા આ જાણીતી પંક્તિ ક્યાં કવિની છે?-ઉમાશંકર જોશ
🌹10.વસુંધરાનું વશુ થાઉં તોય સાચું હું માનવી થાઉં તો ઘણું આ પંક્તિ ક્યાં કવિની છે?-સુન્દરમ


No comments:

Post a Comment