May 17, 2015

GENERAL KNOWLEDGE QUESTION - ANSWERS.

1) હેવી વોટરનું બીજુ નામ શું છે ? (A).હેવીરેમ (B).સોનેરીયમ (C).ડયુટેરીયમ (D).યુગોરીમ ANS:ડયુટેરીયમ 2) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ? (A).પોખરણ (B).ચાંદીપુર (C).શ્રી હરીકોટા (D).યુમ્બા ANS:પોખરણ 3) પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ? (A).પ્રકાશ તિવ્રતા (B).સમય (C).અંતર (D).પ્રકાશની શક્તિ ANS:અંતર 4) એકસ –રે ની શોધ કોણે કરી હતી ? (A).ઝેનર (B).મેડમ કયુરી (C).રોન્ટેઝન (D).આર્કીમીડીઝ ANS:રોન્ટેઝન 5) સુકો બરફ કોને કહે છે ? (A).આઇસોકસાઇડ (B).ડીસ્ટ્રીલ વોટર (C).સલ્ફર ડાયોકસાઇડ (D).ધન કાર્બોડાયોકસાઇડ ANS:ધન કાર્બોડાયોકસાઇડ 6) પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ? (A).શુક્ર (B).ગુરૂ (C).બુધ (D).નેપ્ચ્યુન ANS:શુક્ર 7) નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિધાતક છે ? (A).અણુ બોમ્બ (B).હાઇડ્રોજન બોમ્બ (C).ન્યુટ્રોન બોમ્બ (D).ત્રણમાંથી કોઇ નહી ANS:હાઇડ્રોજન બોમ્બ 8) કુંદનિકા કાપડીયા એ કઇ નવલકથા લખી છે ? (A).લીલેરો ઢાળ (B).માનવીની ભવાઇ (C).સાત પગલા આકશમાં (D).આશ્કા માંડલ ANS:સાત પગલા આકશમાં 9) જય સોમનાથ નવલકથા કોને લખી છે ? (A).ચંદ્રવદન મહેતા (B).મકરંદ દવે (C).જયંત પાઠક (D).ક. મા. મુનશી ANS:ક. મા. મુનશી 10) જીગુરાત ( ZIGURAT ) કઇ સંસ્કૃતિની અજાયબી છે ? (A).બેબીલોન સંસ્કુતિ (B).મિસર સંસ્કૃતિ (C).સિંધુ સંસ્કૃતિ (D).ગ્રીક સંસ્કૃતિ ANS:બેબીલોન સંસ્કુતિ 11) બ્રિટીશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ? (A).મુબંઇ (B).ચેન્નાઇ (C).દિલ્હી (D).કલકત્તા ANS:કલકત્તા 12) એસીડ રેઇનની ઘટના માટે કયો વાયુ જવાબદાર છે ? (A).કાર્બન મોનોકસાઇડ (B).નાઇટ્રોજન ડાયોકસાઇડ (C).હાઇડ્રોજન (D).સલ્ફર ડાયોકસાઇડ ANS:સલ્ફર ડાયોકસાઇડ 13) સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ? (A).બિંદુસાર (B).ચંદ્રગુપ્ત (C).કૌટીલ્ય (D).ધનનંદ ANS:બિંદુસાર 14) ચિતોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? (A).રાણા ઉદયસિંહ (B).રાણા સાંગા (C).મહારાણા પ્રતાપ (D).રાણા કુમ્ભા ANS:રાણા કુમ્ભા 15) સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોને કઇ ધાતુનો પરીચય ન હતો ? (A).સોનું (B).તાંબુ (C).ચાંદી (D).લોખંડ ANS:લોખંડ 16) અજંટા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? (A).ઇસ્લામ ધર્મ (B).બૌધ્ધ ધર્મ (C).શૈવ ધર્મ (D).જૈન ધર્મ ANS:બૌધ્ધ ધર્મ 17) શહેનશાહ અકબરે કયા રાજયની રાજકુવરી સાથે લગ્ન કરેલા ? (A).આમેર (B).આગ્રા (C).અજમેર (D).બીકાનેર ANS:આમેર 18) રાજયસભામાં સભાપતિ નીચેનામાંથી કોણ હોય છે. (A).સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ (B).વડાપ્રાધન (C).ઉપરાષ્ટ્રપતિ (D).લોકસભાના સ્પીકર ANS:ઉપરાષ્ટ્રપતિ 19) ભારતમાં કઇ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? (A).જન્મથી કે વારસાથી (B).નોંધણીથી કે લગ્નથી (C).કાયદા દ્વારા દેશીકરણથી (D).ઉપરના તમામથી ANS:ઉપરના તમામથી 20) ર્ડા. જીવરાજ મહેતા ગુજરાતના કયા મુખ્યમંત્રી હતા. (A).ત્રીજા (B).પહેલા (C).બીજા (D).એકપણ નહીં ANS:પહેલા 21) નસિરૂદિન અહેમદશાહનાએ પોતાની રાજધાની પાટણથી અમદાવાદ કયા યુગમાં ખસેડી ? (A).બલબન યુગ (B).સલ્તનત યુગ (C).ખીલજી યુગ (D).સોલંકી યુગ ANS:સલ્તનત યુગ 22) ભૃગુ કચ્છ હાલમાં કયા નામથી ઓળખાય છે ? (A).ખંભાત (B).ભરૂચ (C).કચ્છ (D).ભાવનગર ANS:ભરૂચ 23) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? (A).વાધેલા વંશ (B).ચાવડા વંશ (C).સોલંકી વંશ (D).મૈત્રક વંશ ANS:ચાવડા વંશ 24) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજય સાથે સંકળાયેલા હતા ? (A).મગધ (B).કાશી (C).ઉજ્જૈની (D).અવધ ANS:મગધ 25) પ્રથમ ગુજરાતી ફિલ્મ કઇ છે ? (A).નરસિંહ મહેતા (B).રાજા હરિશચંદ્ર (C).ઉપર ગગન વિશાળ (D).પુંડલિક ANS:નરસિંહ મહેતા 26) પાટણમાં આવેલી રાણકી વાવ કોણે બંધાવી ? (A).ઉદયમતી (B).ચૌલાદેવી (C).રાણકદેવી (D).તારામતી ANS:ઉદયમતી 27) ભવાઇના આધ પુરૂષ અસાઇત કયા યુગમાં થઇ ગયા ? (A).મૈત્રક યુગ (B).ચાવડા યુગ (C).શર્યાતિ યુગ (D).સલ્તનત યુગ ANS:સલ્તનત યુગ 28) હાલમાં ગુજરાતનાં તાલુકાની સંખ્યા કેટલી છે ? (A).222 (B).230 (C).249 (D).220 ANS:249 29) દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવેલ છે ? (A).મેશ્વો (B).બનાસ (C).હાથમતી (D).મહી ANS:બનાસ 30) ’લીલીનાઘેર’ શબ્દ આમાંથી કોની સાથે જોડાયેલી છે ? (A).ચોરવાડ (B).ભરૂચ (C).ભાવનગર (D).સુરત ANS:ચોરવાડ 31) વૌઠા શેના માટે જાણીતું છે ? (A).ચાર નદીના સંગમ માટે (B).સાત નદીના સંગમ માટે (C).પાંચ નહીના સંગમ માટે (D).હવા ખાવાના સ્થળ તરીકે ANS:સાત નદીના સંગમ માટે 32) એશિયા ખંડની સૌથી મોટી સહકારી ડેરી કયાં આવેલી છે ? (A).વડોદરા (B).આણંદ (C).સુરત (D).મહેસાણા ANS:આણંદ 33) ઇફકો ( IFFCO) શેના માટે પ્રખ્યાત છે ? (A).રાસાયણિક ખાતર માટે (B).રેશમી કાપડ માટે (C).દૂધની બનાવટો માટે (D).બાયોલોજીકલ

No comments:

Post a Comment