Mar 17, 2015

Standard 10 maths (પ્રશ્નપત્ર સેટ ક્રમાંક-6) માર્ચ 2015 બોર્ડનું પેપર નું સોલ્યુશન (સાભાર :NIB School Palanpur) (size 2.55MB )

આજનું ગણિતનું પેપર વિદ્યાર્થીઓને અધરું લાગેલ અહી આપેલા પેપર માં પ્રશ્નનંબર 9(નવ) નો જવાબ ભૂલથી ખોટો ટીક થયેલ તેનો સાચો જવાબ P+Q-R+S છે અને પ્રશ્નનંબર  32 ની રકમ ખોટી છે તેની ગણતરી કરતા તેનો જવાબ શૂન્ય(૦) આવે જે આપેલ નથી માટે આ પ્રશ્નની ભૂલનો દરેક વિદ્યાર્થીને એક ગુણનો લાભ મળશે કદાચ બાકી બોર્ડનો નિર્ણય આખરી રહેશે
 --》CLICK HERE & DOWNLOAD. 

No comments:

Post a Comment